બહારના વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપવાની મંજુરી અંગેનું
પત્રક
(1)
શિક્ષકનું નામ –
(2)
શાળાનું નામ –
(3)
તાલુકો –
(4)
વિદ્યાસહાયક છે કે કાયમી
શિક્ષક? -
(5)
અત્યારની શૈક્ષણિક લાયકાત –
(6)
ક્યા ધોરણમાં બહારના વિદ્યાર્થી
તરીકે પરીક્ષા આપવા માંગે છે? –
(7)
ક્યા સેન્ટર પરથી પરીક્ષા
આપવા માંગે છે?
(8)
બહારના વિદ્યાર્થી તરીકે
પરીક્ષા આપવા
(8)કઇ સંસ્થા પાસે પરીક્ષા ફોર્મ રજુ કરેલ છે? –
શિક્ષકની સહી અને
પૂરુ નામ
__________________________________________________________
જાવક
નંબર-
તારીખ -
શાળાના આચાર્યશ્રીનો અભિપ્રાય
શાળાનો મંજુર મહેકમ-
શાળામાં કામ કરતા શિક્ષકો –
ઉપરોક્ત
વિગતે વિદ્યાસહાયક તરફથી બહારના વિધ્યાર્થી તરીકે ...................................
ધોરણ/વિષયમાં પરીક્ષા આપવા રજુઆત કરવામાં આવેલ જે અન્વયે મજકુરને બહારના વિદ્યાર્થી
તરીકે પરીક્ષા આપવાની મંજુરી આપવામાં આવશે તો શાળા કાર્યને અસર થશે નહી વાસ્તે
મંજુરી આપવા ભલામણ છે.
શાળાનો સિક્કો શાળાના
આચાર્યનો સહી તથા સિક્કો
તાલુકા
વિકાસ અધિકારીશ્રીનો અભિપ્રાય
ઉપરોક્ત
વિગતે શ્રી .............................................................................. હોદ્દો..............................શાળા.......................................................... તરફથી
................................વર્ગ ધોરણ માટે બહારના વિદ્યાર્થી તરીકે પરીક્ષા
આપવાની મંજુરી આપવામાં આવશે
તો શાળાને વાંધો હરકત આવી શકે તેમ નથી.