શિક્ષક મિત્રો, અત્રે શ્રી બ્રાંચ શાળા-પોરબંદરના નવા નિયુક્ત મુખ્ય શિક્ષકશ્રી નયનભાઈ એન વાજા દ્વારા તૈયાર કરવામાં આવેલ પરિણામ પત્રકો મુકેલ છે. આ પત્રકો અંગેની કોઈપણ માહિતી માટે આપ સીધોજ તેઓશ્રીનો સંપર્ક મો.નં. ૯૯૭૯૨૮૯૬૭૩ પર કરી શકો છો.
;F{ 5|YD TM D],FSFT AN, VFEFZPPPPP
p5ZMST 5ZL6FD GM p5IMU
SZTF 5C[,F GLR[GL AFAT wIFG p5Z ZFBJLP
!f MS OFFICE 2007 VF5GF Sd%I]8ZDF\ .:8M,
SZ[, CMJ]\ H~ZL KP[
Zf 5ZL6FDGL V\NZ 0[8F V[g8=L
OMD" GL DFlCTL EZJL OZHLIFT KP[
#f 5F;J0"GL DFU6L SZJL GCL H[YL
SZL p5ZMST OMdF]",F TYF 5[H ;[8V5 G]\ ;[8L\U OZL H JFGL
XSITFVM ZC[,L K[P
$f H[8,F lJnFYL"GF GFD CMI
T[8,FH lJnFYL"GF ZM, G\AZ GFBJF TYF
VgI DFlCTL
5]ZL SZJLP
5f 5|YD5[H DF8[ OST 8[8F V[g8=L
SZJFYL TDFD DFlCTL p5
&f VCL VF5, WMZ6GF GD]GF GL SM5L
5[:8 SZL ZLG[D VF5L N[J]\P pNFP TZLS[ WMv & TYF WMv * GF 5ZL6FD DF8[ SM5L SZL WMv& V4 WMv&A4
WMv*V VG[ WMv*A GFD VF5L
XSFIP
SNFR ;\bIF JWFZ[ CMI TM WMv& V S]DFZ 4 WMv& A SgIF GL
V,U 0[8F V[g8L= SZL XSFIP
*f GLR[ VF5[, OMg8 ,L:8 5|DF6[ VF5GF
5LP;LPDF\ VJxI .G:8M, SZJFP
HI HI UZJL U]HZFT
ALPALP58[,
5\RDCF,
1. TERAFONT-SURAJ2. TERAFONT-APSARA
3. TERAFONT-AAKASH
4. TERAFONT-INDRA
5. TERAFONT-KINNARI
6. TERAFONT-ARUN
7. TERAFONT-MARUTI
8. TERAFONT-KRISHNA
પત્રકો નીચેની લીંક પરથી ડાઉનલોડ કરો.
૧. ધોરણ- ૩૨. ધોરણ- ૪
૩. ધોરણ- ૫
૪. ધોરણ- ૬
૫. ધોરણ- ૭
૬. ધોરણ- ૮
** માર્ગદર્શન (ઉપયોગ કરવા અંગેની માહિતી)
આપનો અભિપ્રાય અહી મોકલો ----- babu2fiza@gmail.com
શિક્ષકમિત્રો,અહીં ધોરણ ૧ થી ૮ ના સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રકો મૂકવાનો પ્રયત્ન કરે છે. તમામ મૂલ્યાંકન પત્રકો માઈક્રોસોફ્ટ એક્સેલમાં તૈયાર કરેલ છે.પત્રકની એક ફાઈલ ૩૦ બાળકો માટેની છે.૩૦ થી વધુ બાળકો માટે બીજી ફાઈલ બનાવવાની જરૂર પડશે.પત્રકમાં ફોર્મ્યુલાનો ઉપયોગ કરવામાં આવેલ હોઈ બાળકની વિગત એક જ વખત લખવાની જરૂર છે.પત્રકમાં ક્યાંય સરવાળા કે કોઈ ગાણિતિક ગણતરી કરવાની જરૂર નથી. ગ્રેડ ઓટોમેટિક મૂકાય તેવી વ્યવસ્થા કરેલ છે. તમામ પત્રકોમાં શ્રુતિ ફોન્ટનો ઉપયોગ કરી તૈયાર કરેલ છે.તૈયાર કર્યા બાદ આં ફોન્ટને શ્રી ૭૫૦ ફોન્ટમાં કન્વર્ટ કરેલ છે. આથી આ ફોન્ટ ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરવાની જરૂર પડશે.ફોન્ટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો. વધારે માહિતી માટે ૯૯૦૪૦૭૩૫૦૮ પર મારો સંપર્ક કરવા વિનંતી છે.અંતમાં પીડીએફ ફોર્મેટમાં પણ પત્રકો આપવામાં આવેલ છે. જેનો પણ આપ ઉપયોગ કરી શકો છો.
2. પરિણામ પત્રકો ( ધોરણ-૨) (નવું)
3. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રક ધોરણ ૩
4.1 સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રક ધોરણ ૪-૧
4.2 સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રકો ધોરણ-૪/૨
5. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રક ધોરણ ૫
6/7 સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રક ધોરણ ૬ અને૭
ધો 3 થી 8 ના અભ્યાસક્રમનુ સત્રવાર વિભાજન.
ધો 5 થી 6 પ્રથમ સત્ર ક્ષમતાઓ
ધો 7 થી 8 પ્રથમ સત્ર ક્ષમતાઓ
પ્રથમ સત્રની તમામ ધોરણની ક્ષમતાઓની યાદી
ક્ષમતાઓધો 5 થી 8 બિજા સત્રની ક્ષમતાઓ
* પીડીએફ ફોર્મેટ ડાઉનલોડ કરો.
૧. ફોર્મેટ-એ
૨. ફોર્મેટ-બી
૩. ફોર્મેટ-સી
૪. ફોર્મેટ-ડી
૫. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રક ધોરણ ૧ થી ૫
૬. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રક ધોરણ ૬ થી ૮
૭. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન અંગેનો પરિપત્ર