ઓડિયો-વિઝ્યુઅલ શૈક્ષણિક સોફ્ટવેરનો સારો અને સસ્તો વિકલ્પ એટલે જ
Easyteach
Easyteach
Edutainment Pvt. Ltd
મિત્રો, ઇઝી ટેક એજ્યુટેઇમેંટ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા ધોરણ-૧૧ અને ૧૨
(વિજ્ઞાન પ્રવાહ
માટે) ફટાફટ રિવિઝન એમ.સી.ક્યુ સીરીઝ કે જે નવા અભ્યાસક્રમ અને સેમેસ્ટર પધ્ધતિ મુજબ તૈયાર કરવામાં આવેલ છે.
(ગ્રુપ- A અને ગ્રુપ-B માટે) જ્યારે ધોરણ-૯ અને ૧૦ માટે ફટાફટ રિવિઝન એમ.સી.ક્યુ-સીરીઝ કે જે નવા અભ્યાસક્રમ અને સેમેસ્ટર પધ્ધતિ મુજબ તૈયાર કરવામાં આવેલ છે. (ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજી, સામાજિક વિજ્ઞાન, ગુજરાતી અને અંગ્રેજી વિષય માટે ) તથા નર્સરી થી ધોરણ ૮ માટે ભાર વગરનું ભણતર (ગુજરાતી માધ્યમ માટે) જ્યારે નર્સરી, જુનિયર કેજી, સીનીયર કેજી (અંગ્રેજી મીડીયમ) માટે ફન ફોર કીડસ (જેમાં સામેલ છે-સ્ટ્રોકસ, આલ્ફાબેટસ, લુક લિસન એન્ડ લર્ન, મેથ્સ ફોર કેજી, ૭૫ રાઈમ્સ, ૧૫ સ્ટોરીઝ) માટે ખુબ જ સુંદર સોફ્ટવેર તૈયાર કરાયેલ છે. મિત્રો, આ સોફ્ટવેર અન્ય સોફ્ટવેર કરતાં કંઈક અલગ જ છે. જેમાં પ્રથમ પ્રકરણની અનિમેશન સાથે સમજ આપવામાં આવેલ છે ત્યારબાદ સ્વાધ્યાય અને પ્રશ્નોત્તરીને ખુબ જ સરસ રીતે રજૂ કરવામાં આવે છે. બાળક જાતે જ ઉપયોગ કરી શકે તેવી સરળ રજૂઆત છે. જો આપ તે મેળવવા માંગતા હોય અથવા તે અંગેની માહિતી મેળવવા માંગતા હોય તો મારો મો.નં.-૯૯૦૪૦૭૩૫૦૮ અથવા રમેશભાઈ કે રોય મો.નંબર-૯૨૨૭૯૦૭૪૬૧ (ઇઝી ટેક એજ્યુટેઇમેંટ પ્રાઈવેટ લિમિટેડ, ૧૦૮, ફર્સ્ટ ફ્લોર, પરિશ્રમ એપાર્ટમેન્ટ, અશોક વાટિકા સોસાયટી, એલ.એચ. રોડ, વરાછા, સુરત-૩૯૫૦૦૬) નો સંપર્ક કરી શકો છો.
વધુ સમજવા માટે આ ડેમો જુઓ
વિજ્ઞાન અને ટેકનોલોજી (ધોરણ -૭)
એકમ-૨ :- આહારના ઘટકો
* સમજુતી *
૧. પ્રસ્તાવના
* સ્વાધ્યાય *