Featured Articles
All Stories
ઓડિયો-વિઝ્યુઅલ શૈક્ષણિક સોફ્ટવેરનો સારો અને સસ્તો વિકલ્પ એટલે જ :Easyteach Edutainment Pvt.Ltd. ધોરણ-૧૧ અને ૧૨ (વિજ્ઞાન પ્રવાહ માટે) ફટાફટ રિવિઝન એમસીક્યુ-સીરીઝ, ધોરણ-૯ અને ૧૦ માટે ફટાફટ રિવિઝન એમસીક્યુ-સીરીઝ તથા નર્સરી થી ધોરણ ૮ માટે ભાર વગરનું ભણતર (ગુજરાતી માધ્યમ માટે)

શિષ્યવૃત્તિ દરખાસ્ત પત્રક (ALL IN ONE)


સુધારેલી ફાઈલ (બેંક એકાઉન્ટ લખી શકાય તેવી)  ટૂંક સમયમાં તૈયાર કરીને મુકીશ. 
ફાઈલના ઉપયોગ અંગેની સૂચના પણ મુકવામાં આવશે, 
ત્યાં સુધી આપેલી ફાઈલમાં DATA નામની શીટમાં તમારી શાળાના તમામ ધોરણના અને તમામ જાતિના બાળકોની એન્ટ્રી કરો. 

ડો બાબાસાહેબ ઓંબેકર માં સી.સી.સી. પરીક્ષા ના કેન્દ્રો ની યાદી


ભરૂચ જિલ્લા બદલી કેમ્પ-૨૦૧૪


બદલી કેમ્પ ૨૦૧૪ પરિપત્ર
હવે તમારી જાતે જ કરો ઇન્કમટેક્ષ ઈ-ફાઈલીંગ

ઇન્કમટેક્ષ ઈ-ફાઈલીંગ કરવા માટે પાન કાર્ડ રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું ? પીડીએફ ફાઈલ 

બહારના વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપવાની મંજુરી અંગેનું પત્રક

                બહારના વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપવાની મંજુરી અંગેનું પત્રક
(1)          શિક્ષકનું નામ
(2)          શાળાનું નામ
(3)          તાલુકો
(4)          વિદ્યાસહાયક છે કે કાયમી શિક્ષક? -
(5)          અત્યારની શૈક્ષણિક લાયકાત
(6)          ક્યા ધોરણમાં બહારના વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપવા માંગે છે?
(7)          ક્યા સેન્ટર પરથી પરીક્ષા આપવા માંગે છે?
(8)          બહારના વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપવા
(8)કઇ સંસ્થા પાસે પરીક્ષા ફોર્મ રજુ કરેલ છે?


શિક્ષકની સહી અને પૂરુ નામ

__________________________________________________________
જાવક નંબર-
તારીખ -                                               

શાળાના આચાર્યશ્રીનો અભિપ્રાય
                                                                                                               
શાળાનો મંજુર મહેકમ-
શાળામાં કામ કરતા શિક્ષકો –
ઉપરોક્ત વિગતે વિદ્યાસહાયક તરફથી બહારના વિધ્યાર્થી તરીકે ................................... ધોરણ/વિષયમાં પરીક્ષા આપવા રજુઆત કરવામાં આવેલ જે અન્વયે મજકુરને બહારના વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપવાની મંજુરી આપવામાં આવશે તો શાળા કાર્યને અસર થશે નહી વાસ્તે મંજુરી આપવા ભલામણ છે.

શાળાનો સિક્કો                                                                             શાળાના આચાર્યનો સહી તથા સિક્કો
                                               
                                            
                                    

તાલુકા વિકાસ અધિકારીશ્રીનો અભિપ્રાય

ઉપરોક્ત વિગતે શ્રી .............................................................................. હોદ્દો..............................શાળા.......................................................... તરફથી ................................વર્ગ ધોરણ માટે બહારના વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપવાની મંજુરી આપવામાં આવશે તો શાળાને વાંધો હરકત આવી શકે તેમ નથી.

તારીખ -                                                                                    તાલુકા વિકાસ અધિકારી

સ્થળ -                                               

What is pink

A funny town

Valavi baa aavi

Valavi baa aavi

Ghadtar

Sharuaat kriye

In the bazaars of hyderabad

Grandpa's glasses

Setting poems to Melodious Ragas: Taslima Sheikh

સી.આર.સી. કો-ઓર્ડીનેટર રીવ્યુ કસોટી પત્ર

Textbooks Teacher Edition

10E online

બાવીશી વ્યંધ્યત્વ નિવારણ સંસ્થાન (અમદાવાદ)

મિત્રો, અત્રે વ્યંધ્યત્વ નિવારણ સંસ્થાન અમદાવાદ અંગેની માહિતી રજૂ કરવા જઈ રહ્યો છું.......... આશા છે આપને આ માહિતી ગમશે.................નીચેના ચિત્ર પર ક્લિક કરવાથી ટેસ્ટ ટ્યુબ બાળકોના માતા-પિતાની સંતાનપ્રાપ્તિની સંઘર્ષગાથા રજૂ કરતી વાતો તમને જાણવા મળશે.............ચિત્ર પર ક્લિક કરતાં ખુલતી લીન્ક્માથી પેશન્ટના નામ પર ક્લિક કરતાં જે-તે પેશન્ટ અંગેની વિગત અને તેમને કરેલ સંતાનપ્રાપ્તિના પ્રયત્નોની વિગત પીડીએફ ફાઈલમાં જોઈ શકાશે.
નીચેની વિધ્ન દોડ નામની પીડીએફ ફાઈલ પરથી સંતાનપ્રાપ્તિ માટેની આઈ.વી.એફ. સારવાર અંગેનિ વિગત જાણી શકાશે.


સરકારી કર્મચારીઓના પગારની ગણત્રી


પગાર નોંધપત્રક સને : ૧૯૯૭ થી ૨૦૩૩

વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ખુબ જ ઉપયોગી એન્ડ્રોઇડ એપ્સ

આ એપ્સ ડાઉનલોડ કરવા આપ ગુગલ પ્લે સ્ટોરમાં જઈ FAST MCQ લખી સર્ચ કરો.
ફાસ્ટ એમ.સી.ક્યુ. નો ઉપયોગ તમે તમારા પીસી પર પણ કરી શકો છો, પીસી પર ઉપયોગ કરવા નીચેની લીંક પર ક્લિક કરો. 
http://fastmcq.com

આ એપ્સ ડાઉનલોડ કરવા આપ ગુગલ પ્લે સ્ટોરમાં જઈ SOCIAL SCIENCE 8 લખી સર્ચ કરો.

તમારી સી.પી.એફ. કપાત ઓનલાઈન જુઓ.

શું આપ આપની CPF કપાત ઓનલાઈન જોવા ઈચ્છો છો ?
તો તે માટે નીચે પ્રમાણે પગલાને અનુસરો.

પગલું - 1

આપને મળેલ PRAN KIT ને ખોલી તેમાંથી એક બંધ કવર ખોલો તેમાં ત્રણ પાસવર્ડ નીચે મુજબ હશે.
1. 12 અંકનો પ્રાણ નંબર
2. I PASSWORD ( Internet Password )
3. T PASSWORD ( Teliphonik Password )
પ્રથમ બે પાસવર્ડ પ્રાણનંબર અને આઈ પાસવર્ડ બરાબર જુઓ.


પગલું - 2
અહી નીચે દર્શાવેલ વેબસાઈટ લિંક પર ક્લીક કરો

https://cra-nsdl.com/CRA/

પગલું - 3 

વેબસાઈટની ડાબી બાજુના Subscribers પોપઅપ મેનુમાં User Id ના ખાનામાં ૧૨અંકનો પગલા 1 માં બતાવેલ પ્રાણ નંબર અને Password ના ખાનામાં આઈ પાસવર્ડ લખી નીચે સબમીટ બટન પર ક્લીક કરો. પ્રથમ વખતે ખોલશો તો નીચે I accept બટન પર ક્લીક કરવાનું કહેશે.
ત્યારબાદ આપનો પાસવર્ડ બદલવાનું કહેશે. તે માટે હાલનો (કરંટ) પાસવર્ડ તથા આપ જે ઈચ્છતા હોય તે નવો પાસવર્ડ બે વાર લખી અન્ય ખાના ભરી ક્લીક કરો અને ફરી નવેસરથી પ્રાણનંબર અને આપના નવા પાસવર્ડથી લોગી થાઓ.
પગલું - 4 
આપના એકાઉન્ટમાં આપ બીજા Account Details માં જઈને Personal Details ,Statements Of Holding ,Statements Of Tranaction જોઈ શકો છો તથા પ્રિંટ કરી શકો છો.

ધોરણ – ૮ ના કાવ્‍યો

મને વોટ્સએપ પર મળો.

મને વોટ્સએપ પર મળો.
૮૩૦૬૯૬૦૨૮૩

પાઠ્યપુસ્તકો ધો- ૧ થી ૧૨

શિક્ષક આવૃત્તિ

બાલસૃષ્ટિ

જ્ઞાનશક્તિ

શાળા પ્રવેશોત્સવ

સર્વ શિક્ષા અભિયાન

GIS સ્કુલ મેપિંગ

ગુણોત્સવ

શું તમે મને ફેસબુક પર મળવા માંગો છો ?

આ બ્લોગના મુલાકાતીઓ

free counters

જોવાયેલા કુલ પાનાંઓ

© 2014 JADAV NARENDRAKUMAR. WP Theme-junkie converted by Bloggertheme9 Published By Gooyaabi Templates
Powered by Blogger.
back to top