મિત્રો, અત્રે વ્યંધ્યત્વ નિવારણ સંસ્થાન અમદાવાદ અંગેની માહિતી રજૂ કરવા જઈ રહ્યો છું.......... આશા છે આપને આ માહિતી ગમશે.................
નીચેના ચિત્ર પર ક્લિક કરવાથી ટેસ્ટ ટ્યુબ બાળકોના માતા-પિતાની સંતાનપ્રાપ્તિની સંઘર્ષગાથા રજૂ કરતી વાતો તમને જાણવા મળશે.............ચિત્ર પર ક્લિક કરતાં ખુલતી લીન્ક્માથી પેશન્ટના નામ પર ક્લિક કરતાં જે-તે પેશન્ટ અંગેની વિગત અને તેમને કરેલ સંતાનપ્રાપ્તિના પ્રયત્નોની વિગત પીડીએફ ફાઈલમાં જોઈ શકાશે.
નીચેની વિધ્ન દોડ નામની પીડીએફ ફાઈલ પરથી સંતાનપ્રાપ્તિ માટેની આઈ.વી.એફ. સારવાર અંગેનિ વિગત જાણી શકાશે.


About the Author

