નવી અપડેટ

ઇઝી ટેક એજ્યુટેઇમેંટ પ્રાઈવેટ લિમિટેડ

ઓડિયો-વિઝ્યુઅલ શૈક્ષણિક સોફ્ટવેરનો સારો અને સસ્તો વિકલ્પ એટલે જ

Easyteach

Edutainment Pvt. Ltd

મિત્રો, ઇઝી ટેક એજ્યુટેઇમેંટ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા ધોરણ-૧૧ અને ૧૨ (વિજ્ઞાન પ્રવાહ માટે) ફટાફટ રિવિઝન એમ.સી.ક્યુ સીરીઝ કે જે નવા અભ્યાસક્રમ અને સેમેસ્ટર પધ્ધતિ મુજબ તૈયાર કરવામાં આવેલ છે. 
(ગ્રુપ-   A અને ગ્રુપ-માટેજ્યારે  ધોરણ-૯ અને ૧૦ માટે ફટાફટ રિવિઝન એમ.સી.ક્યુ-સીરીઝ કે જે નવા અભ્યાસક્રમ અને સેમેસ્ટર પધ્ધતિ મુજબ તૈયાર કરવામાં આવેલ છે. (ગણિતવિજ્ઞાન અને ટેકનોલોજીસામાજિક વિજ્ઞાનગુજરાતી અને અંગ્રેજી વિષય માટે ) તથા નર્સરી થી ધોરણ ૮ માટે   ભાર વગરનું ભણતર (ગુજરાતી માધ્યમ માટે) જ્યારે નર્સરીજુનિયર કેજીસીનીયર કેજી (અંગ્રેજી મીડીયમ) માટે ફન ફોર કીડસ (જેમાં સામેલ છે-સ્ટ્રોકસઆલ્ફાબેટસલુક લિસન એન્ડ લર્નમેથ્સ ફોર કેજી૭૫ રાઈમ્સ૧૫ સ્ટોરીઝ) માટે ખુબ  સુંદર સોફ્ટવેર તૈયાર કરાયેલ છે. મિત્રો સોફ્ટવેર અન્ય સોફ્ટવેર કરતાં કંઈક અલગ  છે. જેમાં પ્રથમ પ્રકરણની અનિમેશન સાથે સમજ આપવામાં આવેલ છે ત્યારબાદ સ્વાધ્યાય અને પ્રશ્નોત્તરીને ખુબ  સરસ રીતે રજૂ કરવામાં આવે છે. બાળક જાતે  ઉપયોગ કરી શકે તેવી સરળ રજૂઆત છે. જો આપ તે મેળવવા માંગતા હોય અથવા તે અંગેની માહિતી મેળવવા માંગતા હોય તો મારો મો.નં.-૯૯૦૪૦૭૩૫૦૮ અથવા રમેશભાઈ કે રોય મો.નંબર-૯૨૨૭૯૦૭૪૬૧ (ઇઝી ટેક એજ્યુટેઇમેંટ પ્રાઈવેટ લિમિટેડ, ૧૦૮ફર્સ્ટ ફ્લોરપરિશ્રમ એપાર્ટમેન્ટઅશોક વાટિકા સોસાયટીએલ.એચ. રોડવરાછાસુરત-૩૯૫૦૦૬) નો સંપર્ક કરી શકો છો.

વધુ સમજવા માટે આ ડેમો જુઓ

વિજ્ઞાન અને ટેકનોલોજી (ધોરણ -૭)
એકમ-૨ :-   આહારના ઘટકો
* સમજુતી *
૧. પ્રસ્તાવના
* સ્વાધ્યાય *
તારીખ: 5:12 AM