નવી અપડેટ

જ્ઞાન સપ્તાહ

PDF Documents


MP3 Songs

તારીખ: 7:52 AM

શિષ્યવૃત્તિ દરખાસ્ત પત્રક (ALL IN ONE)


સુધારેલી ફાઈલ (બેંક એકાઉન્ટ લખી શકાય તેવી)  ટૂંક સમયમાં તૈયાર કરીને મુકીશ. 
ફાઈલના ઉપયોગ અંગેની સૂચના પણ મુકવામાં આવશે, 
ત્યાં સુધી આપેલી ફાઈલમાં DATA નામની શીટમાં તમારી શાળાના તમામ ધોરણના અને તમામ જાતિના બાળકોની એન્ટ્રી કરો. 
તારીખ: 2:42 AM

બહારના વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપવાની મંજુરી અંગેનું પત્રક

                બહારના વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપવાની મંજુરી અંગેનું પત્રક
(1)          શિક્ષકનું નામ
(2)          શાળાનું નામ
(3)          તાલુકો
(4)          વિદ્યાસહાયક છે કે કાયમી શિક્ષક? -
(5)          અત્યારની શૈક્ષણિક લાયકાત
(6)          ક્યા ધોરણમાં બહારના વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપવા માંગે છે?
(7)          ક્યા સેન્ટર પરથી પરીક્ષા આપવા માંગે છે?
(8)          બહારના વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપવા
(8)કઇ સંસ્થા પાસે પરીક્ષા ફોર્મ રજુ કરેલ છે?


શિક્ષકની સહી અને પૂરુ નામ

__________________________________________________________
જાવક નંબર-
તારીખ -                                               

શાળાના આચાર્યશ્રીનો અભિપ્રાય
                                                                                                               
શાળાનો મંજુર મહેકમ-
શાળામાં કામ કરતા શિક્ષકો –
ઉપરોક્ત વિગતે વિદ્યાસહાયક તરફથી બહારના વિધ્યાર્થી તરીકે ................................... ધોરણ/વિષયમાં પરીક્ષા આપવા રજુઆત કરવામાં આવેલ જે અન્વયે મજકુરને બહારના વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપવાની મંજુરી આપવામાં આવશે તો શાળા કાર્યને અસર થશે નહી વાસ્તે મંજુરી આપવા ભલામણ છે.

શાળાનો સિક્કો                                                                             શાળાના આચાર્યનો સહી તથા સિક્કો
                                               
                                            
                                    

તાલુકા વિકાસ અધિકારીશ્રીનો અભિપ્રાય

ઉપરોક્ત વિગતે શ્રી .............................................................................. હોદ્દો..............................શાળા.......................................................... તરફથી ................................વર્ગ ધોરણ માટે બહારના વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપવાની મંજુરી આપવામાં આવશે તો શાળાને વાંધો હરકત આવી શકે તેમ નથી.

તારીખ -                                                                                    તાલુકા વિકાસ અધિકારી

સ્થળ -                                               
તારીખ: 9:07 AM

Ghadtar

તારીખ: 6:12 AM

બાવીશી વ્યંધ્યત્વ નિવારણ સંસ્થાન (અમદાવાદ)

મિત્રો, અત્રે વ્યંધ્યત્વ નિવારણ સંસ્થાન અમદાવાદ અંગેની માહિતી રજૂ કરવા જઈ રહ્યો છું.......... આશા છે આપને આ માહિતી ગમશે.................



નીચેના ચિત્ર પર ક્લિક કરવાથી ટેસ્ટ ટ્યુબ બાળકોના માતા-પિતાની સંતાનપ્રાપ્તિની સંઘર્ષગાથા રજૂ કરતી વાતો તમને જાણવા મળશે.............ચિત્ર પર ક્લિક કરતાં ખુલતી લીન્ક્માથી પેશન્ટના નામ પર ક્લિક કરતાં જે-તે પેશન્ટ અંગેની વિગત અને તેમને કરેલ સંતાનપ્રાપ્તિના પ્રયત્નોની વિગત પીડીએફ ફાઈલમાં જોઈ શકાશે.
નીચેની વિધ્ન દોડ નામની પીડીએફ ફાઈલ પરથી સંતાનપ્રાપ્તિ માટેની આઈ.વી.એફ. સારવાર અંગેનિ વિગત જાણી શકાશે.






તારીખ: 1:02 AM

પગાર નોંધપત્રક સને : ૧૯૯૭ થી ૨૦૩૩

તારીખ: 10:54 PM

વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ખુબ જ ઉપયોગી એન્ડ્રોઇડ એપ્સ

આ એપ્સ ડાઉનલોડ કરવા આપ ગુગલ પ્લે સ્ટોરમાં જઈ FAST MCQ લખી સર્ચ કરો.
ફાસ્ટ એમ.સી.ક્યુ. નો ઉપયોગ તમે તમારા પીસી પર પણ કરી શકો છો, પીસી પર ઉપયોગ કરવા નીચેની લીંક પર ક્લિક કરો. 
http://fastmcq.com

આ એપ્સ ડાઉનલોડ કરવા આપ ગુગલ પ્લે સ્ટોરમાં જઈ SOCIAL SCIENCE 8 લખી સર્ચ કરો.

તારીખ: 6:23 AM